Homeગુજરાતમોરબીવાંકાનેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે ચાલતું જુગારધામ ઝડપાયું

વાંકાનેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે ચાલતું જુગારધામ ઝડપાયું

મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને રાત્રિના સમયે ‘સિપાઈ શેરી’માં હુસેનભાઈ જીંદાણીના ઘર પાસે ખુલ્લી જગ્યામાં રેઇડ પાડી હતી, જ્યાં સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં ગેરકાયદેસર જુગાર રમી રહેલા પાંચ શખ્સો મુકેશભાઈ ભોગીલાલ શાહ(ઉં.વ. ૫૯) રહે. જીનપરા શેરી નં-૨, જયેશભાઈ હરગોવિંદભાઈ મજેઠીયા (ઉં.વ. ૫૯) રહે. જીનપરા રંગવાળી શેરી, વિપુલભાઈ ચંદ્રકાંતભાઈ કોટેચા (ઉં.વ. ૫૦) રહે. પ્રતાપચોક, વાંકાનેર, ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમભાઈ સુમરા (ઉં.વ. ૫૦) રહે. જીનપરા શેરી-૨, વાંકાનેર). તથા આસિફભાઈ ઈકબાલભાઈ માડકીયા (ઉ.વ.૨૮) રહે. ઘાંચી શેરી મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૮૦૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular