Homeગુજરાતમોરબીહળવદના ઘનશ્યામગઢ ગામે તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં મોરબી હળવદના ઘનશ્યામગઢ ગામે તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં By morbisahyognews July 8, 2026 208 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં કોંઢ જવાના જુના રસ્તે અજીતભાઈ ચૌહાણની વાડી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં કોંઢ જવાના જુના રસ્તે અજીતભાઈ ચૌહાણની વાડી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો અજીતભાઈ રઘુભાઈ ચૌહાણ, દિનેશભાઈ નરશીભાઈ સોનાગ્રા, દયારામભાઈ લખમણભાઈ સોનાગ્રા રહે ત્રણે ઘનશ્યામપુર ગામ, તથા દયારામભાઈ ભીખાભાઈ ધારીયા પરમાર. રહે. હળવદ રઘુવિરસિંહ ખોડુભા ઝાલા , જગદીશભાઈ મુગટલાલ રાવલ રહે. બંને ગામ, કોયબા, તા. હળવદવાળાને રોકડ રૂપિયા ૩૨૪૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026