Homeગુજરાતમોરબીમોરબીમાં પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી એલસીબીના હાથે ઝડપાયો મોરબી મોરબીમાં પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી એલસીબીના હાથે ઝડપાયો By morbisahyognews July 7, 2026 528 Share FacebookXPinterestWhatsApp ત્રાજપર ચોકડી નજીકથી ત્રણેક માસથી નાસતા હિતેષ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો મુંધવારની ધરપકડ મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને ખાનગીરાહે સંયુક્ત બાતમી મળેલ કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા પ્રોહિબીશનના ગુન્હામાં નાશતો ફરતો આરોપી હિતેષભાઇ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવારહે.કુબેર ટોકીઝ પાછળ ધારઉપર તા.જી.મોરબીવાળો પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો છે અને મોરબી ત્રાજપર ચોકડી નજીક હોવાની ખાનગી બાતમીના આધારે મજકુર આરોપીની વોચ તપાસ કરતા મળી આવતા મોરબી જુની એલ.સી.બી.કચેરી ખાતે લાવી પ્રોહીબીશનના ગુન્હામાં અટક કરી ધોરણસરની કાર્યવાહિ કરી આગળની તપાસ હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026