Homeગુજરાતમોરબીવાંકાનેરના સતાપર ગામે જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા મોરબી વાંકાનેરના સતાપર ગામે જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા By morbisahyognews July 4, 2026 173 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેન સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન સતાપર ગામની આથમણી કરારનામની સીમ હેમાભાઇ કાળાભાઈની વાડી પાસે માર્ગમાં જાહેરમાંથી ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૩૦,૮૦૦/- ના મુદ્દામાલ સાથે આઠ ઇસમો છનાભાઇ જેમાભાઈ ડાભી રહે. સતાપર ગામ તા. વાંકાનેર, સુરેશભાઇ નાગજીભાઇ ગણાદીયા રહે. સતાપર ગામ તા.વાંકાનેર, નવધણભાઇ ઉર્ફે ગોવિંદ ગોરધનભાઈ ગાણાદીયા રહે. સતાપર ગામ તા.વાંકાનેર, હિતેશભાઇ જીવરાજભાઈ ધાડવી રહે વિનયગઢ તા.વાંકાનેર, હેમાભાઇ કાળાભાઇ ધરજીયા રહે. સતાપર તા.વાંકાનેર, હકાભાઇ કેશભાઇ ગણાદીયા રહે. સતાપર તા.વાંકાનેર, વેરશીભાઇ તેજાભાઇ મકવાણા રહે.વિનયગઢ તા.વાંકાનેર, નવઘણભાઇ ચોથાભાઈ રાઠોડ રહે,વિનયગઢ તા.વાંકાનેરવાળાને પકડી પાડી ઇસમો વિરુધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને જુગારધારા મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વોર્ડ નં. 2 વિશીપરા મેઈન રોડની દયનીય હાલત સામે રહીશોનો રોષ, મનપાને ઉગ્ર રજૂઆત July 17, 2026 મોરબી વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 17, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઈ July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વોર્ડ નં. 2 વિશીપરા મેઈન રોડની દયનીય હાલત સામે રહીશોનો રોષ, મનપાને ઉગ્ર રજૂઆત morbisahyognews - July 17, 2026 વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 17, 2026 મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઈ morbisahyognews - July 17, 2026 માળીયા હાઈવે પર પાર્કિંગમાં ઉભેલા LPG ટેન્કરના કેબીનમાં આગ morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા (રંગપર) ગામેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો; બુટલેગર ફરાર morbisahyognews - July 17, 2026