Homeગુજરાતમોરબીમોરબીમા ફેટલના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો 

મોરબીમા ફેટલના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો 

મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા ફેટલ ગુન્હામા છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી અનિલભાઇ મુળજીભાઈ પરમાર રહે.ગોંધીખેડા ચારણ તા.સરદારપુર જી.ધાર (એમ.પી.) વાળો ચીભડા ગામ તા.લોધીકા હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસ કોન્સ્ટેબલ સાથે જઇ ચીભડા ગામે મળી આવતા આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular