Homeગુજરાતમોરબીરિક્ષા ચોરી કરનાર શખ્સને મોરબી સર્વેલન્સ ટીમે હાઇવે પરથી દબોચ્યો

રિક્ષા ચોરી કરનાર શખ્સને મોરબી સર્વેલન્સ ટીમે હાઇવે પરથી દબોચ્યો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અન-ડીટેક્ટ વાહન ચોરી નો ગુન્હો ડીટેક્ટ કરી એક ઇસમને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીનો રજિસ્ટર થયેલ જે વણશોધાયેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સુચના કરેલ હોય જે દરમ્યાન સર્વેલન્સ ટીમને ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી આ ચોરીઓના ગુન્હાને અંજામ આપનાર ઇસમ કલ્પેશભાઇ ભુરાભાઇ પરમાર રહે. હાલ ગવરીદળ તા.રાજકોટ મુળગામખ્ છતર તા.ટંકારાવાળાને જામનગર-ખંભાળીયા હાઇવે રોડ ઉપર જાખર ગામના પાટીયા પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી હસ્તગત કરી ધોરણસર કાર્યવાહી કરી અગાળની વધુ તપાસ પો.સ.ઈ. ડી.ડી.જોગેલા ચલાવી રહેલ છે

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular