Homeગુજરાતમોરબીમોરબીમાથી ગેસના બાટલા ચોરી કરનાર ઇસમ મુદ્દામાલ સાથે ઝડપાયો મોરબી મોરબીમાથી ગેસના બાટલા ચોરી કરનાર ઇસમ મુદ્દામાલ સાથે ઝડપાયો By morbisahyognews June 30, 2026 358 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગેસના બાટલા ચોરી થવાનો ગુનો રજિસ્ટર થયેલ જે વણશોધાયેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સુચના કરેલ હોય જે દરમ્યાન સર્વેલન્સ ટીમને ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી આ ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર ઇસમ ચિરાગ પ્રતાપસીંહ પરમાર (ઉવ.૨૪) ધંધો-ડ્રાઇવીંગ રહે.હાલ જેલરોડ લીલાપર રોડ, સાતહનુમાન સોસાયટી મોરબી મુળગામ-વડાળા, ગીર સોમનાથવાળાને રબી ભડીયાદ ગામની સીમ મીલેનીયમ સીરામીક ટાઇલ્સ કારખાના પાછળના ભાગથી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી ધોરણસર કાર્યવાહી કરી અગાળની વધુ તપાસ પો.સ.ઇ. એચ.એસ.તીવારી ચલાવી રહેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026