Homeગુજરાતમોરબીમોરબી નિવાસી સાણંદિયા ભગવાનજીભાઈનું દુઃખદ અવસાન 

મોરબી નિવાસી સાણંદિયા ભગવાનજીભાઈનું દુઃખદ અવસાન 

મૂળ બીલીયા ગામના અને હાલ મોરબીના જનકનગર વાવડી રોડ રહેતા સાણંદિયા ભગવાનજીભાઈ અમરશીભાઈ (ઉ.વ ૭૨) નું તા 26/6/2026 નાં રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

સદગતનું બેસણું તારીખ ૨૭-૦૬-૨૦૨૬ શનિવારના રોજ સવારે ૦૮;૦૦ થી ૧૦;૦૦ વાગ્યે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જનકગર -2 વાવડી મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

નોંધ – મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

                         લી.

શૈલેષ ભગવાનજીભાઈ સાણંદિયા (9879754021)

જયદીપ ભગવાનજીભાઈ સાણંદિયા

(7069000121)

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular