Homeગુજરાતમોરબીટંકારાના ધુનડા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા 

ટંકારાના ધુનડા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા 

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ટંકારા તાલુકાના ઘુનડા ગામની રામ મંદિર વાળી શેરીમા ગોળ કુંડાળું વળીને તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો વજીરભાઈ સજરૂદીનભાઈ બખતરીયા (ઉં.વ. ૫૭), દુર્લભજીભાઈ નરશીભાઈ પંચાસરા ( ઉં.વ. ૪૫), ઘનશ્યામભાઇ મોહનભાઈ બાવરવા (ઉં.વ. ૪૬), મુકેશભાઈ દેવશીભાઈ ચૌહાણ ( ઉં.વ. ૪૮), રામભાઈ સનાભાઇ અજાણા (ઉં.વ. ૩૫), મહેશભાઈ જયંતિભાઈ થરેસા (ઉં.વ. ૪૨) રહે. બધા ઘુનડા (સજ્જનપર) ગામ તા. ટંકારાવાળાને રોકડ રકમ રૂપિયા ૧૦,૩૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular