Homeગુજરાતમોરબીમોરબીમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત છ ઝડપાયા મોરબી મોરબીમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત છ ઝડપાયા By morbisahyognews June 23, 2026 360 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શકત શનાળા ગામે સરકારી સ્કુલ સામે લિમડાના જાડ નીચે જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત છ ઈસમો નરશીભાઈ ભીખાભાઈ આંબલીયા, સંજયભાઈ નરશીભાઈ આંબલીયા, હિરેનભાઇ કાંતિભાઈ સોલંકી, મુકેશભાઇ અશોકભાઈ ઓગાણીયા, વિશાલભાઈ ભુપતભાઇ ઓગાણીયા, રાધાબેન રાજેશભાઈ સોલંકી રહે. બધા શકત શનાળા ગામ મોરબીવાળાને રોકડ રૂપિયા ૫૧,૬૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026