Homeગુજરાતમોરબીમોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને ભાવનગર જેલ હવાલે કરાયો મોરબી મોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને ભાવનગર જેલ હવાલે કરાયો By morbisahyognews June 20, 2026 153 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂની પ્રવૃત્તીને અંકુશમાં લાવવા તેવા હેતુથી દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ, જી.મોરબી તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી જી.મોરબી નાઓએ દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ તેજશભાઇ મનુભાઇ વહેરા રહે. રૂષભ સોસાયટી પાસે મહાવીર સોસાયટી પ્લોટ નંબર ૫૧,૫૨ મોરબી-૦૨ વાળાનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય,જે ઇસમ ને સત્વરે અટકાયત કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપી તેજશભાઇ મનુભાઇ વહેરા વાળાની પાસા એકટ હેઠળ અટકાયત કરી ભાવનગર જિલ્લા જેલ હવાલેની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026