Homeગુજરાતમોરબીટંકારાના જબલપુર-હીરાપર રોડ પરથી ઇકો કારમાંથી 700 લીટર દેશી દારૂના જથ્થા સાથે... મોરબી ટંકારાના જબલપુર-હીરાપર રોડ પરથી ઇકો કારમાંથી 700 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો By morbisahyognews June 19, 2026 160 Share FacebookXPinterestWhatsApp ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ બાતમીના આધારે જબલપુર-હીરાપર રોડ, પરથી ઇકો કાર નંબર-GJ-03-NB-9314 વાળીમાં હેરાફેરી કરતા જીજ્ઞેશભાઇ ઉર્ફે દીલીપભાઇ લાખાભાઇ ગોહેલ( ઉ.વ.૪૧) રહે. રાજકોટ ભગવતીપરાવાળા ઇસમને કેફી પ્રવાહી દેશી દારૂ લીટર-૭૦૦ કી.રૂ. ૧,૪૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૪,૪૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પુછપરછ કરતા અન્ય ત્રણ શખ્સો શામજીભાઇ ઉર્ફે વિજયભાઇ સુખાભાઇ સારલા રહે.નળખંભા તા.થાન જી.સુરેન્દ્રનગર, દશરથભાઇ ઉર્ફે દસો રમેશભાઇ કણજરીયા રહે.સામતપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર, આસીફભાઇ ઇરફાનભાઇ વીકીયા રહે. સરાયા તા.ટંકારાવાળાનુ નાંમ ખુલતા તમામ આરોપોઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026