Homeગુજરાતમોરબીવાંકાનેરના વીડી જાંબુડીયા ગામ પાસેથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેરના વીડી જાંબુડીયા ગામ પાસેથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે રોડ ઉપરથી માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન દેવરાજભાઇ મનજીભાઇ ચૌહાણ રહે. ચરાડવા, તા.હળવદ જિ.મોરબી વાળો પોતાના હવાલાવાળા હિરો સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નં:- GJ-36-AN-1746 વાળામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૦૧ કિલો અને ૯૫૦ ગ્રામ વેચાણ કરવાના ઈરાદે રાખી મળી આવતા આરોપી વિરૂધ્ધમાં એન.ડી.પી.એસ.એકટની કલમ ૮(સી),૨૦(બી) મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular