Homeગુજરાતમોરબીવાંકાનેરના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમવા 06 ઈસમો ઝડપાયાં મોરબી વાંકાનેરના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમવા 06 ઈસમો ઝડપાયાં By morbisahyognews June 18, 2026 94 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામે રાજેશભાઈ પાંચાભાઈ કાંજીયાના ઘરની સામે શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો સિંધાભાઈ ટીલાભાઈ સારલા (ઉ.વ.૨૭) રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર, મુકેશભાઈ નભાભાઈ સાવડીયા (ઉ.વ.૨૫) રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર, રમેશભાઈ લાલાભાઈ દેકાવાડીયા (ઉ.વ.૨૩) રહે.માણેકવાડા તા.હળવદ, ભરતભાઈ રામસીંગભાઈ કાંજીયા (ઉ.વ.૩૮) રહે.વીડી જાંબુડીયા તા. વાંકાનેર, મહેશભાઈ પરબતભાઈ કાંજીયા (ઉ.વ.૩૨) રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર, લાલાભાઈ સવસીભાઈ દેકાવાડીયા (ઉ.વ.૫૫) રહે.માણેકવાડા તા.હળવદવાળાને રોકડ રૂપિયા ૧૭,૮૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026