Homeગુજરાતમોરબીમોરબી જલારામ ધામ ખાતે વાંકાનેર ના રાજવી, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ જલારામ બાપાના... મોરબી મોરબી જલારામ ધામ ખાતે વાંકાનેર ના રાજવી, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ જલારામ બાપાના દર્શનાર્થે પધાર્યા By morbisahyognews June 18, 2026 88 Share FacebookXPinterestWhatsApp વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે વાંકાનેર ના રાજવી, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા સાહેબ પૂ.જલારામ બાપા ના દર્શનાર્થે પધાર્યા હતા. સાંસદએ પૂ.જલારામબાપા ના ચરણો માં વંદન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે જ્યોતિસિંહજી જાડેજા, ગીરીશભાઈ ઘેલાણી, મોરબી મહાનગરપાલીકા ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડીત, મનિષભાઈ હીરાણી, વિનુભાઈ ચગ, પરિમલભાઈ ઠક્કર, પપ્પુભાઈ ચંડીભમર, હસુભાઈ પુજારા, જીતુભાઈ કોટક, ચિરાગભાઈ રાચ્છ, વિશાલભાઈ ગણાત્રા, જયંતભાઈ રાઘુરા, પ્રવિણભાઈ કારીયા, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, રાજુભાઈ રવેશિયા, નિખિલભાઈ છગાણી સહીત ના અગ્રણીઓએ રાજ્યસભા ના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનુ સ્વાગત તેમજ અભિવાદન કર્યુ હતું. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026