Homeગુજરાતમોરબીમોરબી; તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા ૩૨ મોબાઈલ અને સોનાની...

મોરબી; તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા ૩૨ મોબાઈલ અને સોનાની ચેઈન મૂળ માલિકોને પરત સોંપાઈ

“તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી મોરબી માથી રૂ. ૭,૦૮,૭૯૧/- ની કિમતના કુલ-૩૨ ખોવાયેલ મોબાઈલો તેમજ ચીલ ઝડપમા ગયેલ સોનાનો ચેન કિ.રૂ.૧,૭૫,૦૦૦/-શોધી કાઢી અરજદારોને મોરબી સીટી એ-ડીવીજન પોલીસ દ્વારા પરત કરવામા આવેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ તેમજ ચીલ ઝડપ માં ગયેલ સોનાનો ચેન અત્રેના સ્ટાફને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડીવીઝન પોલિસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ તથા અન્ય સ્ટાફ નાઓએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી મોબાઇલ કુલ નંગ ૩૨ કી.રૂ.૭,૦૮,૭૯૧/- તથા એક ફરીયાદીનો સોનાનો ચેન જેની કિં રૂ.૧,૭૫,૦૦૦/- એમ કુલ કી.રૂ.૮,૮૩,૭૯૧/- ની શોધી પરત આપી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદક્ષીત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી સીટી એ ડીવીજન પોલીસ એ સાર્થક કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular