Homeગુજરાતમોરબીહળવદ પોલીસે દેશી તમંચો ઝડપી પાડયો 

હળવદ પોલીસે દેશી તમંચો ઝડપી પાડયો 

ભલગામડા ગામની સીમમાંથી હાથ બનાવટનો હથિયાર કબ્જે, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં આરોપી જીતુ અમરશીભાઈ ઉઘરેજા રહે ગામ ભલગામડા તા.હળવદ જી.મોરબી વાળાની વાડીએ બાતમીના આધારે રેઇડ કરતા દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૦૧ મળી આવતા કિ.રૂ.૧૦૦૦/- ગણી કબ્જે કરી આરોપી વિરુધ્ધમાં આર્મ્સ એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular