Homeગુજરાતમોરબીમોરબીના સામાકાંઠે રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ ઝડપાયાં

મોરબીના સામાકાંઠે રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ ઝડપાયાં

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે મોરબી – ૨ પીપડી રોડ રોયલ પાર્ક શેરી નં.૧માં રહેતા આરોપી ઈન્દ્રસિંહ જાડજાના રહેણાક મકાનમાં રેઇડ કરતા મહિલા તેમજ પુરૂષ એમ કુલ-૮ આરોપી ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા રહે, આનંદનગર શેરી નં.૧ મોરબી, મુનાફભાઇ અલ્તાફભાઇ ખુરેશી રહે, મોરબી-૧ વાવડી રોડ ક્રિષ્ણા પાર્ક શેરી નં.૧, રામાભાઇ કેશુરભાઇ અમર રહે,ગામ ટીબડી પાટીયા તા.જી.મોરબીવાળાને પકડી પાડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા ૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular