Homeગુજરાતમોરબીમાળીયા: ભોળીપાટ વાંઢ પ્રા. શાળાને જમીન દાનમાં આપનાર દાતા સુભાનભાઈનું મોરબી કલેક્ટર...

માળીયા: ભોળીપાટ વાંઢ પ્રા. શાળાને જમીન દાનમાં આપનાર દાતા સુભાનભાઈનું મોરબી કલેક્ટર અને DDO દ્વારા સન્માન

માળીયા તાલુકાના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં આવેલી જિલ્લા શિક્ષણ સમિતિ,મોરબી હસ્તકની શ્રી માળીયા (મી) તાલુકાની ભોળીપાટ વાંઢ પ્રા. શાળાના ૦૨ (બે) નવા રૂમો મંજુર થયેલ હોય પરંતુ શાળાની આસપાસ સરકારી પડતર કે ખરાબાની જમીન ઉપલબ્ધ થઈ શકે તેમ ન હોવાથી સ્થાનિક દાતા,સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણી દ્વારા સ્વૈચ્છિક રીતે મોજે માળિયાના સર્વે નં.૮૩૨/પૈકી ૧/૨ ની પોતાની માલિકીની કુલ જમીન માંથી ૧૩૦૦ ચો.મી.જમીન શાળાને મકાન બનાવવા માટે શાળાને દાનમાં આપેલ હોવાથી માન.મુખ્ય મંત્રીના કાર્યાલય દ્વારા દાતા,સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણીની આ ઉમદા કામગીરીની પ્રસંશનીય નોંધ લેવામાં આવેલ હોય તથા આ દાતા,સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણીનું કલેકટર ,મોરબી અને જિલ્લા વિકાસ અધિકારી ,મોરબી દ્વારા આજ તા.૧૫/૦૬/૨૦૨૬ ના રોજ સન્માન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular