Homeગુજરાતમોરબીરાજનગર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નિ:શુલ્ક રોપા...

રાજનગર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નિ:શુલ્ક રોપા વિતરણ કરાયું

મોરબી પંચાસર રોડ પર આવેલ રાજનગર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે નિ:શુલ્ક રોપા વિતરણ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ 2700 રોપાનું વિતરણ કરાયું. જેમાં અલગ અલગ રોપા જેવા કે રાવના, રાયણ, કોઠા, મેંદી, બિલીપત્ર, ગુલમહોર, આંબલી ખાટી, આસોપાલવ, ગરમાળો, બારમાસી, અરીઠા, સેતુર, તુલસી, જામફળ, જાસૂદ, કરંજ, લીંબડા, વેલ, જાંબુડા, કાનજી, પાંડા, બોગનવેલ, અરડૂસી, મોગરા, ફાલસા, અર્જુન, દાડમ, નગોડ, ગોરસ આંબલી, સરગવો, ગુંદા, આંબો, લીંબુ, થોર, ટીકોમા, પીપળો વગેરે રોપાનું વિતરણ કરાયું.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular