Homeગુજરાતમોરબીમોરબીમા બાઈકની ચાવી ના આપી તો સાળાનો બનેવી પર જીવલેણ હુમલો મોરબી મોરબીમા બાઈકની ચાવી ના આપી તો સાળાનો બનેવી પર જીવલેણ હુમલો By morbisahyognews June 14, 2026 514 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમાં નજીવી બાબતે સાળાએ પોતાના જ બનેવી પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ પર આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ કરૂણાંશંકર મહેતા (ઉ.વ.૩૫) એ આરોપી સુનિલ ઉર્ફ બાવલો કાંતિભાઈ પાડલિયા રહે. ઘુંટુ રોડ સિલ્વર પાર્ક સોસાયટી મોરબી વાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ પાસે આરોપીએ ફરીયાદીનું એકટીવા માંગતા ફરીએ નહી આપતા આરોપીને સારૂ નહી લાગતા જેમફાવે તેમ ગાળો આપી આરોપીએ ફરીયાદિને લાકડાના ધોકા વતી માથાના ભાગે તથા શરીરે નાની મોટી ઈજાઓ પહોંચાડી ફરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026