Homeગુજરાતમોરબીઆધાર-પાનકાર્ડ કૌભાંડનો આરોપી 8 મહિના બાદ ઝડપાયો મોરબી આધાર-પાનકાર્ડ કૌભાંડનો આરોપી 8 મહિના બાદ ઝડપાયો By morbisahyognews June 13, 2026 610 Share FacebookXPinterestWhatsApp પ્રોહિબિશનના ગુનામાં પણ ફરાર હતો, મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસની કાર્યવાહી મોરબી; ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઇ આંબો બનાવી ખેડુતનુ ખોટુ નામ ધારણ કરનાર ગુન્હામા છેલ્લા આઠ માસથી નાસતો ફરતો તેમજ પ્રોહીબિશનના ગુન્હામાં ત્રણ માસ માથી નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદી બાબુભાઇ તળશીભાઇ ચાવડા રહે.મોરબી ભકિતનગર સર્કલ રાફડાની વાડી વાળાનાઓએ તેમના પિતાજીના નામના ખોટા બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઇ પેઢી આંબો બનાવી ખોટા ખેડુત ખાતેદાર તરીકે ઓળખ આપી સાથીઓને આંબો બનાવી ખરા તરીકે ઉપયોગ કરેલ જે અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ જેમા આરોપીદર્શીતભાઇ પ્રવીણભાઇ મેવાડા (ઉ.વ.૩૦) રહે.મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડ ગરબી ચોકમા ત્રણ માળીયામાં મુળરહે.હરીપર તા.લાલપુર જી.જામનગરવાળો છેલ્લા આઠમાસથી નાસતો ફરતો હોય તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ માથી નાસતો ફરતો એમ બંને ગુનહામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026