Homeગુજરાતમોરબીવાંકાનેરમાં બે પ્રોહીબીશનના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો મોરબી વાંકાનેરમાં બે પ્રોહીબીશનના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો By morbisahyognews June 12, 2026 254 Share FacebookXPinterestWhatsApp મોરબી એલ.સી.બી. પોલીસ સ્ટાફને સયુક્ત રાહે મળેલ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાનો આરોપી હરેશભાઈ ઢેબભાઈ ખાચર કાઠી રહે. સુદામણા તા. સાયલા જી. સુ.નગર વાળો આજદીન સુધી નાસતો ફરતો હોય અને આ આરોપી પોતાના ગામ સુદામણા ખાતે હોવાની બાતમી મળતા ખાનગી બાતમીના આધારે આરોપીને આરોપીને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવા માટે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026