Homeગુજરાતમોરબીમાળિયા મિયાણામાં બે રીઢા ગુનેગારો હથિયારો સાથે ઝડપાયા

માળિયા મિયાણામાં બે રીઢા ગુનેગારો હથિયારો સાથે ઝડપાયા

નાસતા ફરતા આરોપીઓને પોલીસે દબોચ્યા, ગુનામાં વપરાયેલા હથિયારો અને મોબાઇલ ફોન કબજે

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૧૮૯(૧), ૧૮૯(૪), ૧૯૦, ૬૧(૨)(એ), ૩(૫) તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)(બી), ૨૭(૧),૨૭(૨) જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનામા નાસતા ફરતા આરોપીઓને અટક કરવાના બાકી જે આરોપીમા આરોપી સફીરભાઇ મુસાભાઇ મોવર (ઉવ.૩૨) રહે.હાલ મોરબી વાવડી રોડ શ્રીજી પાર્ક મોરબી-૧ મુળ માળીયા મિ ત્રણ રસ્તા પાસે તા.માળીયા મી જી.મોરબી વાળાને અને આરોપી મયુદીનભાઇ મહેબુબભાઇ કટીયા (ઉવ.૨૫) રહે.હાલ માળીયા મી વિશાલા હોટલ પાછળ હનીફાબેન મુસાભાઇ મોવર ની વાડીએ તા.માળીયા મીયાણા જી.મોરબી મુળ સુરેન્દ્રનગર જોરાવનગર પોલીસ સ્ટેશન સામે જી સુરેન્દ્રનગર વાળાને તઅટક કરેલ છે અને આરોપીએ ગુનાના કામે વાપરેલ હથીયાર તથા મોબાઇલ ફોન કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular