Homeગુજરાતમોરબીમોરબી પરહિતકર્મ ગ્રુપ દ્વારા નિરંતર સરબત-છાસ અને ચંપલનુ વિતરણ કરાઈ રહ્યું છે

મોરબી પરહિતકર્મ ગ્રુપ દ્વારા નિરંતર સરબત-છાસ અને ચંપલનુ વિતરણ કરાઈ રહ્યું છે

મોરબી પરહિતકર્મ ગ્રુપ‌ દ્રારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં રક્ષણ માટે છેલ્લા 32 દિવસથી લીંબુ સરબત વરીયાળી સરબત મસાલા છાસ અને સરબત વિતરણ કરવામાં આવે છે અને નાના બાળકો માટે ચંપલ વિતરણ હાઈવે ઉપર અલગ અલગ વિસ્તારોમાં સરબત અને ચંપલ વિતરણ કરવામાં આવી રહ્યું છે પરહિતકર્મ ગ્રુપ‌ અને દાતાના સહયોગથી સેવા આપવામા આવી છે આ કાળઝાળ ગરમીમાં જ્યારે કોઈ બહાર નીકળી નથી રહ્યા ત્યારે છેલ્લા 53 દિવસથી આ ગ્રુપ ના બધા મિત્રો દરરોજ બપોરના 2 કલાક સમય ફાળવી રહ્યા છે પરસેવામાં પરસેવા પાડી રહેલા બધા મિત્રો તેમની સેવાને દીલથી વંદનીય છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular