Homeગુજરાતમોરબીટંકારા; લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી ટંકારા; લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો By morbisahyognews June 10, 2026 184 Share FacebookXPinterestWhatsApp ટંકારા પોલીસ સ્ટેશનના લેન્ડ ગ્રેબીંગના ગુન્હામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીના અધિકારી/કર્મચારી મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન સ્ટાફને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, ટંકારા પોલીસ સ્ટેશનમા લેન્ડ ગ્રેબિંગના ગુન્હામા નાસતો ફરતો આરોપી અલ્તાફ અલીશા સરવદી ફકીર રહે. ટંકારા જીવાપર શેરી તા.ટંકારા જી.મોરબી હાલે વાંકાનેર કુંભારપરા આરીફભાઇ મોગલના રહેણાંક મકાને આવેલ હોવાની બાતમી મળતા તુરંત જ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા આ ગુન્હામાં નાસતો ફરતો આરોપી અલ્તાફ અલીશા સરવદી જાતે ફકીર મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. આમ, ટંકારા પોલીસ સ્ટેશનના લેન્ડ ગ્રેબીંગના ગુન્હામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026