Homeગુજરાતમોરબીમોરબીમાં લુડો ગેમ પર હાર-જીતનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીમાં લુડો ગેમ પર હાર-જીતનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી વાવડી રોડ ઉપર આવેલ ઠાકર ધણી ટી સ્ટોલ સામે પહોંચતા ત્યાં ત્રણ ઇસમો ગોળ કુંડાળું વળીને શંકાસ્પદ હાલતમાં કંઈક કરી રહ્યા હોવાનું નજરે પડતા તલાસી લેતા આરોપીઓ લુડો ગેમ પર હારજીતનો જુગાર રમતા હોય જેથી જુગાર રમતા ત્રણ આરોપી નંદલાલ લખમણભાઈ રૈયાણી ((ઉ.વ. ૪૧):રહે. શનાળા રોડ, માર્કેટીંગ યાર્ડ કેન્ટીન રૂમમાં, મૂળ રહે. સજનપર ધુનડા ગામ , બીલાલ આદમભાઈ લંધા (ઉ.વ. ૩૫): રહે. રણછોડનગર, નીધી પાર્ક સોસાયટી, મોરબી તથા નઈમ નુરમામદભાઈ ચાનીયા (ઉ.વ. ૨૪) રહે. વિસીપરા મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૫૦૦ તથા એન્ડ્રોઇડ મોબાઇલ નંગ -૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦ મળિ કુલ કિંમત રૂપિયા ૬૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular