Homeગુજરાતમોરબીમોરબીના મોટી વાવડી ગામે ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો મોરબી મોરબીના મોટી વાવડી ગામે ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો By morbisahyognews June 7, 2026 520 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના મોટી વાવડી ગામની ગુંદાવાડી સીમમા ઓરડીમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, “વિજયસિંહ સજુભા જાડેજા રહે. મોટીવાવડી તા-જી મોરબી વાળો મોટી વાવડી ગામની ગુંદાવાડી સીમમાં પોતાના કબ્જા ભોગવટાવાળી વાડીની ઓરડીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી ચોરી છુપીથી તેનુ વેંચાણ કરે છે” જે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ સર્વેલન્સ સ્ટાફે રેઇડ કરી ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની પ્લાસ્ટીકની બોટલ નંગ-૨૦૧૬ કૂલ કિ.રૂ.૩, ૭૪,૯૭૬/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળી તપાસ પોલીસ હેડ કોન્સ.ડી.એ.વાધડીયા નાઓ ચલાવી રહે છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026