Homeગુજરાતમોરબીમોરબી પોલીસનો નવો અભિગમ: અસામાજિક તત્વોને કાયદો સમજાવી સન્માર્ગે વળવાનો પ્રયાસ

મોરબી પોલીસનો નવો અભિગમ: અસામાજિક તત્વોને કાયદો સમજાવી સન્માર્ગે વળવાનો પ્રયાસ

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા કચ્છ બોર્ડર રેન્જ તથા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલ મોરબી વિભાગનાઓએ કાયદો અને વ્યવસ્થાનુ ઉલ્લંઘન કરતા અસામાજીક તત્વોને કાયદાની સમજ કરવા તેમજ તેઓના વિરૂધ્ધમાં કાર્યવાહી કરવા કડક સુચના અને માર્ગદર્શન કરેલ હોય.

જે અનુસંધાને અમો જે.ડી.સરવૈયા પોલીસ ઇન્સ્પેકટર નાઓએ મોરબી સીટી બી ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં રહેતા અવાર નવાર શરીર સબંધી તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ કરતા તેમજ પ્રોહિબીશન પ્રવૃતીમાં સંકડાયેલ અસામાજીક તત્વોને બોલાવી તેઓ વિરૂધ્ધમા નોંધાયેલ ગુન્હાઓની માહિતીનો અભ્યાસ કરીને તેઓને કાયદામાં રહેશો તો ફાયદામા રહેશો તેવુ સુત્ર આપીને આમ નાગરીકોની જેમ જીવન જીવવા સારૂ પ્રેરણા આપેલ.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular