Homeગુજરાતમોરબીમોરબીના લાયન્સ પાસેથી વિદેશી દારૂના 06 ચપલા સાથે એક શખ્સ ઝડપાયો મોરબી મોરબીના લાયન્સ પાસેથી વિદેશી દારૂના 06 ચપલા સાથે એક શખ્સ ઝડપાયો By morbisahyognews June 5, 2026 224 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના ગોકુળ લાયન્સનગર સરકારી નિશાળ પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂના ચપલા નંગ -6 કિંમત રૂપિયા 720 નાં મુદ્દામાલ સાથે આરોપી રાજેશભાઈ હરેશભાઇ ડાભી રહે. મોરબી શનાળા બાયપાસ લાયન્સપગરવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026