Homeગુજરાતમોરબીમોરબીમાં અપહરણના ગુન્હાના મુખ્ય આરોપી અને ભોગ બનનારને શોધી કાઢતી એસ.ઓ.જી પોલીસ

મોરબીમાં અપહરણના ગુન્હાના મુખ્ય આરોપી અને ભોગ બનનારને શોધી કાઢતી એસ.ઓ.જી પોલીસ

મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામા મહીલા પોલિસ કોન્સ્ટેબલને સાથે રાખી ભોગ બનનાર તથા પકડવા પરના બાકી આરોપી નિતિનભાઇ ઉર્ફે નીક ગંગારામભાઇ પરમાર જાતે દલવાડી (ઉ.વ ૨૬) રહે બાદનપર તા.મોરબી જી મોરબી વાળાને શોધી કાઢી હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે AHTU મોરબીને સોપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular