Homeગુજરાતમોરબીહળવદ પંથકમાં વાડીએ કામ કરતી યુવતીની છેડતી

હળવદ પંથકમાં વાડીએ કામ કરતી યુવતીની છેડતી

હળવદ પંથકમાં વાડી વિસ્તારમાં ખેતીકામ કરી રહેલી ૨૨ વર્ષીય યુવતીની છેડતી થવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ભોગ બનનાર યુવતીએ ગામના જ એક શખ્સ સામે હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ પંથકમાં રહેતી એક ૨૨ વર્ષીય યુવતીએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની વાડી એ કામ કરતા હતા ત્યારે આરોપીએ ફરીયાદી સામે ઇશારા કરી ફરીયાદીની કબ્જાની વાડીમાં આવી છેડતી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular