Homeગુજરાતમોરબીમાળિયા મિયાણાના કાજરડા ગામે યુવક પર લોખંડના પાઇપથી હુમલો મોરબી માળિયા મિયાણાના કાજરડા ગામે યુવક પર લોખંડના પાઇપથી હુમલો By morbisahyognews June 2, 2026 53 Share FacebookXPinterestWhatsApp માળિયા મિયાણા તાલુકાના કાજરડા ગામે જૂની બોલાચાલીની અદાવત રાખીને એક યુવક પર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની માળિયા મિયાણા પોલીસ મથકે ત્રણેય ઈસમો વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા અયુબભાઈ ઉમરભાઈ કાજેડીયા (ઉ.વ.૩૫) એ આરોપી અસગર રમજાનભાઇ મોવર, આર્યન, આબીદ રમજાનભાઇ મોવર રહે.ત્રણેય કાજરડા તા.માળિયાવાળા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભત્રીજાને આરોપીઓ સાથે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી ગાળા ગાળી ઝધડો કરી ત્રણેય આરોપીઓએ ફરીયાદને લોખંડના પાઇપ વતી જેમફાવે તેમ માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ટીબી હારેગા ભારત જીતેગા અંતર્ગત ટીબી કીટ વિતરણ કરવામાં આવી June 2, 2026 મોરબી માળિયાના તરઘરી ગામે ભવ્ય ‘નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)’નું ભવ્ય આયોજન June 2, 2026 મોરબી આવતીકાલે મોરબી શહેરમાં વિવિધ વિસ્તારોમાં વિજ પુરવઠો બંધ રહેશે June 2, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ટીબી હારેગા ભારત જીતેગા અંતર્ગત ટીબી કીટ વિતરણ કરવામાં આવી morbisahyognews - June 2, 2026 માળિયાના તરઘરી ગામે ભવ્ય ‘નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)’નું ભવ્ય આયોજન morbisahyognews - June 2, 2026 આવતીકાલે મોરબી શહેરમાં વિવિધ વિસ્તારોમાં વિજ પુરવઠો બંધ રહેશે morbisahyognews - June 2, 2026 પુરુષોત્તમ માસમાં માનવતાની શીતળ સેવા : મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા 1000 ગ્લાસ શેરડીનો રસ અને 500 ગ્લાસ છાશનું વિતરણ morbisahyognews - June 2, 2026 માળિયામાં ફાયરિંગ કરી આધેડની હત્યા, 6 સામે ફરિયાદ નોંધાઈ morbisahyognews - June 2, 2026