Homeગુજરાતમોરબીટંકારાના વિરપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ટંકારાના વિરપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મળતી માહિતી મુજબ ટંકારા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડને મળેલી બાતમીના આધારે વીરપર ગામે એક રહેણાંક મકાનમાં દરોડો પાડતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૪૦ કિંમત રૂપિયા ૨૯૦૦૦ નો મુદામાલ ઝડપી પાડી આરોપી રેઇડ દરમિયાન સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી મેરૂભાઈ બચુભાઈ ઉધરેજા રહે. વિરપર તા. ટંકારાવાળો હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular