Homeગુજરાતમોરબીમોરબીના શોભેશ્વર રોડ પરથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના શોભેશ્વર રોડ પરથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ પર મફતિયાપરા પાણીની ટાંકી પાછળ જાહેરમાં વિદેશી દારૂનું વેચાણ કરતા આરોપી રાજેશભાઈ પોપટભાઈ વડેચા (ઉ.વ.૩૦) રહે. મોરબીવાળાને વિદેશી દારૂની બોટલ નંગ -૧૦ કિંમત રૂપિયા ૮૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular