Homeગુજરાતમોરબીરવિવારે સમસ્ત સોની મહાજન સમાજ મોરબી દ્વારા પંચાઉ સમુહ જ્ઞાતિભોજનનો ભવ્ય મનોરથ મોરબી રવિવારે સમસ્ત સોની મહાજન સમાજ મોરબી દ્વારા પંચાઉ સમુહ જ્ઞાતિભોજનનો ભવ્ય મનોરથ By morbisahyognews May 22, 2026 133 Share FacebookXPinterestWhatsApp દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની ભોજનશાળા,બેન્ક ઓફ બરોડા સામે,જુના બસસ્ટેન્ડ નજીક મોરબી ખાતે સાંજની શીતળતા સાથે જ્ઞાતિજનોનો સ્નેહ વરસશે મોરબીમાં સમસ્ત સોની મહાજન સમાજમાં એકતા અને ભાતૃભાવના નિરંતર વહેતા ઝરણાં વચ્ચે જ્ઞાતીગંગાના વિરાટ દર્શનનો લ્હાવો મળશે,આગામી રવિવારે મોરબીમાં મહાજનોનો મેળાવડો જામશે, સમસ્ત સોની મહાજન સમાજ મોરબી દ્વારા પંચાઉં સમૂહ જ્ઞાતિભોજનનો ભવ્ય મનોરથ રાખેલ છે. પવિત્ર અધિકમાસમાં દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની ભોજનશાળા,બેન્ક ઓફ બરોડા સામે,જુના બસસ્ટેન્ડ નજીક,મોરબી ખાતે સાંજે 7 વાગ્યાથી યોજાનાર પંચાઉં જ્ઞાતિ ભોજનના ભવ્ય મનોરથમાં મોરબીમાં વસતાં સર્વે જ્ઞાતિજનોને સહપરીવાર તથા મુળ મોરબીના હાલ બહારગામ વસતાં સર્વે જ્ઞાતિજનોને સહપરીવાર આ જ્ઞાતિગંગાનો પ્રસાદ લેવા પધારવાનુ ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026