Homeગુજરાતમોરબીમાળિયામાં ચોરીના ગુનામાં નાસતો ફરતો ઈસમ ઝડપાયો મોરબી માળિયામાં ચોરીના ગુનામાં નાસતો ફરતો ઈસમ ઝડપાયો By morbisahyognews May 22, 2026 125 Share FacebookXPinterestWhatsApp મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે સંયુક્ત બાતમી મળેલ કે,માળીયા (મીં.) પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી સલીમ ઉર્ફે સુલેમાન હૈદર જેડારહે.રેલ્વે સ્ટેશન તરફ જવાના રસ્તે માળીયા મીંયાણાવાળો હાલમાં માળીયા(મીં.) કોર્ટની બાજુમા ગોળાઇ વાળા રોડ ઉપર ઉભો હોવાની બાતમી મળતા જે આધારે બાતમીવાળી જગ્યાએ વોચ તપાસ કરતા ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી સલીમ ઉર્ફે સુલેમાન હૈદર જેડા મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા (મીં.) પો.સ્ટે.ને સોપી આપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરમાં અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ નાગપુરથી ઝડપાયો July 21, 2026 મોરબી મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા July 21, 2026 મોરબી મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું ; 11મહિલાઓની ધરપકડ July 21, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરમાં અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ નાગપુરથી ઝડપાયો morbisahyognews - July 21, 2026 મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા morbisahyognews - July 21, 2026 મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું ; 11મહિલાઓની ધરપકડ morbisahyognews - July 21, 2026 હળવદના જૂના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો; એક ફરાર morbisahyognews - July 21, 2026 ખરેડા ગામની સીમમાં કરૂણ ઘટના: ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો morbisahyognews - July 20, 2026