Homeગુજરાતમોરબીટંકારામાં 'શ્રી રામ સેલ્સ એજન્સી' ના તાળા તોડી તમાકુની ચોરી કરનાર બે... મોરબી ટંકારામાં ‘શ્રી રામ સેલ્સ એજન્સી’ ના તાળા તોડી તમાકુની ચોરી કરનાર બે ઇસમો કાર સાથે ઝડપાયા: રૂ. 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત By morbisahyognews May 21, 2026 182 Share FacebookXPinterestWhatsApp ટંકારા “શ્રી રામ સેલ્સ એજન્સી “નામની દુકાનના તાળા તોડી તમાકુની ચોરી કરનાર બે ઇસમોને કી.રૂ. ૩,૬૩,૯૨૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. ગઇ તા.૧૭/૦૫/૨૦૨૬ ના વહેલી સવારના ટંકારા ટાઉન વિસ્તારમાં આવેલ ” શ્રી રામ સેલ્સ એજન્સી “નામની દુકાનના તાળા તોડી તમાકુના ડબલા ભરેલ કાર્ટુનની અજાણ્યા ચોર ઇસમોએ ચોરી કરેલ હોય જે અંગે ગુનો રજિસ્ટર થયેલ હોય જે ગુનો અનડીટેકટ હોય જે ગુનો શોધી કાઢવા ટંકારા પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેકટરની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફએ ટેકનીકલ/વ્હ્યુમન સોર્સીસથી આજુબાજુના સી.સી.ટી.વી. ફુટેજ તેમજ મોરબી શહેરના નેત્રમના કેમેરા તપાસતા સ્વીફટ કારના નંબર-GJ-06-KP-3229 વાળી ચોરીમાં ઉપયોગ થયેલ હોય જે કાર અંગે બાતમી મેળવી છતર પોલીસ ચેક પોસ્ટ ખાતેથી બાતમીવાળી કારમાંથી બે ઇસમો રવિભાઇ ભીખાભાઇ ચાઉ (ઉ.વ. ૨૩) રહે. રાજકોટ હુડકો ચોકડી રણુજા મંદીર પાસે તથા રૂપેશભાઇ ચંદ્રકાંતભાઇ સંચાણીયા (ઉ.વ. ૨૯) રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ, ગણેશનગર શેરી રાજકોટવાળાને પકડી પાડી આરોપીઓ પાસેથી કુલ કી.રૂ. ૩,૬૩,૯૨૦/-નો મુદામાલ કબજે કરી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સુરેશભાઇ અશોકભાઇ ગવડીયા રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ, સોમનાથ પાર્ક રાજકોટવાળાનુ નામ ખુલતા આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૩૦૫, ૩૩૧(૪), ૫૪ મુજબનો અનડીટેકટ ગુનો ગણતરીના દિવસોમાં શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરમાં અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ નાગપુરથી ઝડપાયો July 21, 2026 મોરબી મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા July 21, 2026 મોરબી મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું ; 11મહિલાઓની ધરપકડ July 21, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરમાં અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ નાગપુરથી ઝડપાયો morbisahyognews - July 21, 2026 મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા morbisahyognews - July 21, 2026 મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું ; 11મહિલાઓની ધરપકડ morbisahyognews - July 21, 2026 હળવદના જૂના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો; એક ફરાર morbisahyognews - July 21, 2026 ખરેડા ગામની સીમમાં કરૂણ ઘટના: ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો morbisahyognews - July 20, 2026