Homeગુજરાતમોરબીમોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં મોરબી મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં By morbisahyognews May 20, 2026 216 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ મોરબી સિટી બિ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ ગેન્ડા સર્કલ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો મહમદભાઇ ફરહાનભાઇ પીલુડીયા (ઉ.વ.૨૪) રહે. વીશીપરા બીલાલી મસ્જીદ પાછળ, હસનભાઇ હનીફભાઇ કુરેશી (ઉ.વ.૨૭) રહે. સીરામીક સીટી પાસે લાલપર રોડ, અહેમદભાઇ દાઉદભાઇ હોકાવાડા (ઉ.વ.૨૯) રહે. વીશીપરા મદીના સોસાયટી, દક્ષકભાઇ રમેશભાઇ બાવરવા (ઉ.વ.૨૪) રહે. સાત હનુમાન સોસાયટી લીલાપર રોડ મોરબી, શાહરૂખભાઇ હનીફભાઇ ચાનીયા (ઉ.વ.૨૨) રહે. સો-ઓરડી વરીયા મંદિર પાછળ મોરબીવાળાને રોકડ રૂપિયા ૨૬૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026