Homeગુજરાતમોરબીમોરબીના પીપળી ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઝડપાયાં 

મોરબીના પીપળી ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઝડપાયાં 

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ અમરનાથ સોસાયટીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા હોવાની મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સ્થળ પર જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઈસમો રાજેશભાઈ સુખરામભાઈ સોનારથી રહે. રામેશ્વર મંદિર પાસે હાઉસિંગ બોર્ડ મોરબી, રીનાબેન કેશુભાઈ ઉકાણી રહે. શિવાલીક ટી.કે. હોટલ પાસે એપાર્ટમેન્ટ સામાકાંઠે મોરબી, શારદાબેન નરેન્દ્રભાઈ પાનસુરીયા, રહે. પીપળી ગામ તા. મોરબી, કાજલબેન બુધાભાઈ નોવરાટીયા રહે. મહેન્દ્રનગર મોરબી, કંચનબેન ઉર્ફે મંજુબેન નરભેરામભાઈ અઘારા રહે. પીપળી ગામ, અસ્મિતાબેન સવજીભાઈ ડાભી રહે. પીપળી ગામ તા. મોરબીવાળાને રોકડ રૂપિયા ૬૩,૧૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular