Homeગુજરાતમોરબીરાજકોટ શહેરમાં બાઈક ચોરી કરનાર આરોપીને પાંચ મોટરસાયકલ સાથે ટંકારા પોલીસે ઝડપી... મોરબી રાજકોટ શહેરમાં બાઈક ચોરી કરનાર આરોપીને પાંચ મોટરસાયકલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયો By morbisahyognews May 19, 2026 218 Share FacebookXPinterestWhatsApp રાજકોટ શહેરમાંથી મોટર સાયકલ ચોરી કરનાર આરોપીને પાંચ મોટરસાયકલ કી. રૂ. ૨,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સબંધી ગુના આચરતા આરોપીઓની પુછપરછ કરી ખાનગી બાતમી મેળવી અલ્પેશભાઇ મુનેશભાઇ કુંઢીયા (ઉ.વ. ૧૯) રહે. પંચાસીયા તા.વાંકાનેર વાળા ઇસમને પકડી યુકિત પ્રયુકિતથી સઘન પુછપરછ તપાસ કરી રાજકોટ શહેરમાંથી થયેલ અલગ અલગ પાંચ મોટર સાયકલ ચોરી શોધી કાઢતી આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026