Homeગુજરાતમોરબીહળવદ જમીન કૌભાંડના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ 

હળવદ જમીન કૌભાંડના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ 

હળવદ પોલીસ સ્ટેશનમાં હળવદ મામલતદાર દ્વારા સરકાર તરફે નાઓ દ્રારા અલગ અલગ કુલ-૯ આરોપીઓ વિરુદ્ધ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ-અલગ જમીનનુ રેવેન્યુ રેકર્ડ ખોટુ બનાવી પોતાના નામે કરાવી લીધેલ હોવાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હોય જેમાં પોલીસ ઇન્સપેકટર દ્વારા પકડવાના બાકી રહેલ આરોપીઓ પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી બાકી રહેલ આરોપીઓ સત્વરે પકડાય તે માટે બાતમી મેળવવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટાફ દ્રારા આ જમીન કૌભાંડના ગુનામાં ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવી સરકારની જમીન પોતાના નામે કરનાર આરોપી નામે બીજલ અમરશીભાઈ ઝેઝરીયા રહે ગામ અભેપર તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular