Homeગુજરાતમોરબીટંકારા; પશુ પ્રત્યે ઘાતકીપણાના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી ટંકારા; પશુ પ્રત્યે ઘાતકીપણાના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો By morbisahyognews May 9, 2026 157 Share FacebookXPinterestWhatsApp મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ ૧૧(૧)(એ), (ડી), (એફ), (એચ), (કે) મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇકબાલ કલામભાઈ નોડે રહે. લુડીયા તા.જી ભુજ વાળાને શોધી કાઢતા આગળની કાર્યવાહી ટંકારા સ્ટેશન દ્વારા હાથ ઘરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026