Homeગુજરાતમોરબીવાંકાનેરના ઝાલી ગામની સીમમાં તસ્કરોનો તરખાટ: ખેડૂતની વાડીમાંથી રૂ. 25 હજારની મોટર... મોરબી વાંકાનેરના ઝાલી ગામની સીમમાં તસ્કરોનો તરખાટ: ખેડૂતની વાડીમાંથી રૂ. 25 હજારની મોટર અને વાયરની ચોરી By morbisahyognews May 8, 2026 112 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર તાલુકાના ઝાલી ગામની સીમમાં તસ્કરોએ એક ખેડૂતની વાડીને નિશાન બનાવી પાણીની મોટર અને વાયરની ચોરી કરી હોવાની ફરીયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઝાલી ગામે રહેતા અજયભાઈ છનાભાઈ ખમાણી (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકાની ઝાલી ગામની સીમમાં કરાર તરીકે ઓળખાતી ફરીયાદીની વાડીમાંથી પાણીની મોટર કિંમત રૂપિયા ૨૦,૦૦૦ તથા મોટરનો સર્વિસ વાયર કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૨૫૦૦૦ ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026