Homeગુજરાતમોરબીટંકારાના ચકચારી આંગડિયા લૂંટ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો મોરબી ટંકારાના ચકચારી આંગડિયા લૂંટ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો By morbisahyognews May 8, 2026 219 Share FacebookXPinterestWhatsApp ટંકારા પોલીસ સ્ટેશનના ચકચારી આંગડીયા પેઢીના લુટ ના ગુનાના નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમને સયુક્ત ખાનગી બાતમી મળેલ કે ટંકારામાં ચકચારી આંગડીયા પેઢીના લુટના ગુન્હાનો આરોપી દર્શિલ કરસનભાઈ બોળીયા જાતે ભરવાડ રહે. સુરત, લસકાણા, લક્ષ્મીપાર્ક, વાળો આજ સુધી નાસતો ફરતો હોય અને આ આરોપી ટંકારા લતીપર ચોકડીએ હોવાની બાતમી મળતા ખાનગી બાતમી આધારે ટંકારા લતીપર ચોકડી ખાતેથી આરોપી મળી આવતા આરોપીને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવા માટે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026