Homeગુજરાતમોરબીમોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયાં મોરબી મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયાં By morbisahyognews May 6, 2026 216 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ કુબેર ટોકિઝ પાછળ જાહેરમાં ખુલ્લા મેદાનમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો રવીભાઇ બળદેવભાઇ સોલંકી (ઉ.વ.૩૮) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરા મોરબી, દેવજીભાઇ પરશોતમભાઇ વરાણીયા (ઉ.વ. ૪૦) રહે શોભેશ્વર રોડ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરા મોરબી, દિનેશભાઇ બાબુભાઇ વઢીયારા (ઉ.વ.૨૫) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝની પાછળ પાણીના ટાંકા પાસે મોરબી, હરજીભાઇ રાજાભાઇ ગમારા (ઉ.વ.૩૫) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરા મોરબી, જયશુખભાઇ કરશનભાઇ ધોળકીયા (ઉ.વ.૩૫) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરા મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૫૦૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026