Homeગુજરાતમોરબીટંકારાના સરાયા ગામે રેઇડ દરમિયાન 289 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો મોરબી ટંકારાના સરાયા ગામે રેઇડ દરમિયાન 289 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો By morbisahyognews May 3, 2026 245 Share FacebookXPinterestWhatsApp ટંકારા તાલુકાના સરાયા ગામે રહેણાંક મકાનમાંથી દેશી દારૂ લીટર ૨૮૯ કિં.રૂ. ૫૭,૮૦૦/-ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા ઈમ્તીયાઝ ઉર્ફે ઇન્તુ અબ્દુલભાઈ જેશાણી પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમા દેશીદારૂ રાખી તેનુ ખાનગીમા વેચાણ કરે છે તેવી બાતમી મળતા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ સાથે ટંકારા તાલુકાના સરાયા ગામે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા તેના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ લીટર ૨૮૯ કિં.રૂ. ૫૭,૮૦૦/-ના મુદામાલ સાથે આરોપી ઈમ્તીયાઝ ઉર્ફે ઇન્તુ અબ્દુલભાઈ જેશાણી રહે. સરાયા તા.ટંકારાવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ રાહુલ દેવીપુજક રહે. જારીયા તા.જી.રાજકોટવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026