Homeગુજરાતમોરબીમોરબી: જૂના બસ સ્ટેન્ડ પાસે ચલણી નોટોના નંબર પર જુગાર રમતા ચાર... મોરબી મોરબી: જૂના બસ સ્ટેન્ડ પાસે ચલણી નોટોના નંબર પર જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા By morbisahyognews May 3, 2026 212 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જૂના બસ સ્ટેન્ડ પાસે કેટલાક ઇસમો એકઠા થઈ ચલણી નોટોના નંબર ઉપર હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે દરોડો પાડતા જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઇસમો રિઝવાનભાઇ ઓસમાણભાઇ લોલાડીયા (ઉ.વ. ૪૦)રહે. લાતી પ્લોટ, કબીરશા ઉર્ફે સુલતાનબાપુ અલીસા સૈયદ (ઉ.વ. ૬૦) રહે. વીસીપરા, ઇકબાલભાઇ અબ્દુલભાઇ સેવંગીયા (ઉ.વ. ૪૯) રહે. કુમાર શાળા પાસે, એઝાઝ સિદ્દીકભાઇ કાસમાણી (ઉ.વ. ૨૯) રહે. પખાલી શેરી મોરબીવાળાને રોકડ રૂપિયા ૯૨૪૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026