Homeગુજરાતમોરબીમોરબીમાં વેપારીને ઠંડા પીણાની વાતોમાં પરોવી ગલ્લામાંથી ૩૦ હજાર સેરવી લીધા મોરબી મોરબીમાં વેપારીને ઠંડા પીણાની વાતોમાં પરોવી ગલ્લામાંથી ૩૦ હજાર સેરવી લીધા By morbisahyognews April 29, 2026 809 Share FacebookXPinterestWhatsApp મોરબીના રેલવે સ્ટેશન રોડ પર પાન-મસાલાની દુકાન ધરાવતા વેપારીની નજર ચૂકવી એક શખ્સ ૩૦,૦૦૦ રૂપિયાની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે સમજુ બા સ્કૂલ પાસે પિતૃ આશીશ ભગવતી પાક સોસાયટીમાં રહેતા અને વેપાર કરતાં શૈલેષભાઈ દામજીભાઈ સોલંકી (ઉ.વ.૫૫) એ આરોપી કુલદીપ ઉર્ફે કાલિ સરદારજી રહે. રણછોડનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ફરીયાદીની રાજુ પાન એન્ડ કોલડ્રીંક્સમા આરોપીએ જઈ ઠંડા પીણાની બોટલ માંગતા ફરીયાદી ઠંડા પીણાની બોટલ લેવા ઉભા થતા ફરીયાદિની નજર ચુકવી દુકાનના થડાના ટેબલના ખાનામાથી રોકડ રૂ. ૩૦,૦૦૦/- ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 મોરબી મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026 મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026