Homeગુજરાતમોરબીવાંકાનેર; શારિરીક માનસિક ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણિતાએ નોંધાવી ફરીયાદ મોરબી વાંકાનેર; શારિરીક માનસિક ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણિતાએ નોંધાવી ફરીયાદ By morbisahyognews April 10, 2026 362 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે પીયરમા રહેતા નુસરતબેન જિયાઉદ્દીનભાઈ બાદી (ઈ.વ.૩૬)એ આરોપી જીયાઉદીન અબ્દુલભાઈ બાદી, અબ્દુલભાઈ મામદભાઈ બાદી, રોશનબેન અબ્દુલભાઈ બાદી, અશુલભાઈ મામદભાઈ બાદી, જેનમબેન અલીભાઈ બાદી રહે. બધા પાંચ દ્વારકા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ સસરા તથા કાકાજી, કાકીજી સાસુ એ અવાર નવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુ ખ ત્રાસ આપી મેણાટોણા મારી એક બીજાને ખોટી ચડામણી કરી શારીરીક અને માનસીક દુઃખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી September 1, 2026 મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી morbisahyognews - September 1, 2026 મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026